Talati Practice MCQ Part - 7
વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ?

ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય કયુ છે ?

ઓરિસ્સા
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP