Talati Practice MCQ Part - 7
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

અવનદ્ય વાદ્યો
તંતુ વાદ્યો
સુષિર વાદ્યો
ધન વાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/12
1/26
2/315
1/221

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જૈનોનો રવાડીનો મેળો કયાં યોજાય છે ?

સંતરામપુર
મોઢેરા
જેસાવાડા
ગરબાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ?

24 સેકન્ડ
30 સેકન્ડ
18 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP