Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ક્યો શબ્દ 'વાચાળ' શબ્દનો વિરોધી છે ? મ્લાન મૂક લેખિત મંદ મ્લાન મૂક લેખિત મંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું ? ડેલહાઉસી ચંદ્રગુપ્ત મૌર્ય શેરશાહ સૂરી સમુદ્રગુપ્ત ડેલહાઉસી ચંદ્રગુપ્ત મૌર્ય શેરશાહ સૂરી સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 The saint said, "The virtue ___" rewarding rewarded is rewarded reward rewarding rewarded is rewarded reward ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો. શરતવાચક સમુચ્યવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્યવાચક વિરોધવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાજ્યપાલની નિમણૂંક સંબંધિત જોગવાઈ કઈ છે ? અનુ. 155 અનુ. 150 અનુ. 148 અનુ. 123 અનુ. 155 અનુ. 150 અનુ. 148 અનુ. 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઊંચાઈ વધારવા ક્યું આસન કરવું જોઈએ ? મયૂરાસન તાડાસન શવાસન પદ્માસન મયૂરાસન તાડાસન શવાસન પદ્માસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP