કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી ઓફશોર પેટ્રોલ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે કેટલા શિપ શરૂ કરવામાં આવી રહ્યા છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી સામે લડતના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 5 મે 5 જૂન 5 ઓગસ્ટ 5 જુલાઈ 5 મે 5 જૂન 5 ઓગસ્ટ 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીતિ આયોગે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે 14 સભ્યોની પેનલની રચના કરી ? રમેશ ચંદ અમિતાભ કાન્ત રાજીવ કુમાર વી. કે. સારસ્વત રમેશ ચંદ અમિતાભ કાન્ત રાજીવ કુમાર વી. કે. સારસ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 26 નવેમ્બરના રોજ કયો દિવસ મનાવાયો ? રાષ્ટ્રીય દૂધ દિવસ આપેલ તમામ બંધારણ દિવસ રાષ્ટ્રીય કાયદા દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ આપેલ તમામ બંધારણ દિવસ રાષ્ટ્રીય કાયદા દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રેગ્યુલર પેટ્રોલ કેટલો ઓકટેન આંક ધરાવે છે ? 80 95 87 91 80 95 87 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? સુશ્રી રમા દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રંભા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP