સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 32761 20164 81225 42437 32761 20164 81225 42437 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2650 2040 2620 2520 2650 2040 2620 2520 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (a¹⁰)³ ÷ (a⁶)⁵ = ___(જ્યાં a ≠ 0) a²⁴ a² a⁰ a³⁰ a²⁴ a² a⁰ a³⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? 5/4 અને 4/5 આપેલ પૈકી કોઈ નહીં 5/4 4/5 5/4 અને 4/5 આપેલ પૈકી કોઈ નહીં 5/4 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો દસ કરોડમાં કેટલા શૂન્ય હોય ? 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? દસ નવ અગિયાર આપેલ પૈકી એક પણ નહીં દસ નવ અગિયાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP