કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કોમનવેલ્થ ડિપ્લોમેટિક ઍકૅડેમીની ઘોષણા કરી ?

અમેરિકા
ઈંગ્લેન્ડ
ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ?

મહારાષ્ટ્ર
ગુજરાત
ગોવા
દમણ અને દીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે ?

મણિપુર
ઉત્તર પ્રદેશ
ઝારખંડ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP