કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેક યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

સિક્કિમ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ?

ઉત્તર પ્રદેશ
પંજાબ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ?

બેંગલુરુ
ચંડીગઢ
ભોપાલ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP