કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરીની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 7મી 6ઠ્ઠી 8મી 5મી 7મી 6ઠ્ઠી 8મી 5મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વ્યવસાયો અને ડીલરો દ્વારા GST રજીસ્ટ્રેશનમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંપૂર્ણપણે હાઈડ્રો અને સૌર ઊર્જાથી સંચાલિત ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ___ ને મહત્ત્વપૂર્ણ ઈન્ફર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યાં. આપેલ તમામ NPCI ના IT સંસાધનો HDFC બેંક ICICI બેંક આપેલ તમામ NPCI ના IT સંસાધનો HDFC બેંક ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. લોક કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP