Talati Practice MCQ Part - 7 એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 5 3 6 4 5 3 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? કેરમ ફૂટબોલ હોકી હેન્ડબોલ કેરમ ફૂટબોલ હોકી હેન્ડબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક ચાર દેશોનું ગ્રુપ છે કે જે G20 ગ્રુપનો ભાગ છે ? ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ? સિંહ બળદ ગેંડો હાથી સિંહ બળદ ગેંડો હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ST, SC, અને OBCને લગતી ખાસ જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ? ભાગ 15 ભાગ 16 ભાગ 13 ભાગ 14 ભાગ 15 ભાગ 16 ભાગ 13 ભાગ 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ? હિમોલાયટીક એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા સિકલસેલ એનિમીયા મેગાલોબ્લાસ્ટીક એનિમીયા હિમોલાયટીક એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા સિકલસેલ એનિમીયા મેગાલોબ્લાસ્ટીક એનિમીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP