Talati Practice MCQ Part - 7
તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ?

મેરાયો લોકનૃત્ય
રૂમાલ નૃત્ય
ચાળો નૃત્ય
હુડા રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયુ રાજ્ય ત્રણ દેશો સાથે સરહદ ધરાવે છે ?

ઉત્તરાખંડ
બિહાર
સિક્કિમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

ડ્રાઈવરે ટ્રેનને ચલાવી
ટ્રેનથી ચલાયું
ટ્રેનથી ચલાય છે.
ટ્રેન દોડી ગઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP