Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.
જીવનમાં આશા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
કુમારપાળ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ટેલિફોન ડીરેક્ટરીમાં નીચેના પૈકી કયું નામ સૌથી છેલ્લું આવશે ?MAHENDER, MAHENDRA, MAHINDER, MAHINDRA, MOHINDER

MOHINDER
MAHINDRA
MAHENDRA
MAHINDER

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP