Talati Practice MCQ Part - 7 કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો ? શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે ? સૂરકોટડા લોથલ રંગપુર ધોળાવીરા સૂરકોટડા લોથલ રંગપુર ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કર્ક રેખાને બે વાર કાપતી નદી કઈ છે ? મહી સરસ્વતી તાપી સાબરમતી મહી સરસ્વતી તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સોજિત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ? તાપી ભરૂચ નર્મદા આણંદ તાપી ભરૂચ નર્મદા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 32 31 30 34 32 31 30 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનની જનતાને ચાના બદલે સત્તુ પીવાની સલાહ આપી. આ સત્તુ (સાથવો) કયા રાજ્યની વિશિષ્ટ વાનગી છે ? ઉતરાખંડ ગુજરાત બિહાર મધ્યપ્રદેશ ઉતરાખંડ ગુજરાત બિહાર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP