Talati Practice MCQ Part - 7
'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

હિમોલાયટીક એનિમીયા
એપ્લસ્ટિક એનિમીયા
સિકલસેલ એનિમીયા
મેગાલોબ્લાસ્ટીક એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ?

જળો
કાયટોન
ગોકળગાય
ઓકટોપસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP