Talati Practice MCQ Part - 7 ‘સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર' - આ વાક્યમાં ક્યો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 All know that ___ is the man of ___. a principal, a principle principle, principal the principal, principles principals,principles a principal, a principle principle, principal the principal, principles principals,principles ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેંચવાના જેથી કનુ પાસે મનુ કરતાં રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતાં રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે ? 50 20 40 30 50 20 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો કોઈ ગણના ઉપગણો ની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 8 5 6 4 8 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પૂર્વ ઘાટનું સૌથી ઊંચુ શિખર જણાવો. કોડાઈ કેનાલ ઓરાયાકોન્ડા સેડલપિક કળસુબાઈ કોડાઈ કેનાલ ઓરાયાકોન્ડા સેડલપિક કળસુબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ? ચાળો નૃત્ય રૂમાલ નૃત્ય હુડા રાસ મેરાયો લોકનૃત્ય ચાળો નૃત્ય રૂમાલ નૃત્ય હુડા રાસ મેરાયો લોકનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP