Talati Practice MCQ Part - 7
દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ?

તટસ્થ
ક્ષારક
એસિડિક
બેઝિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ?

ગેંડો
બળદ
હાથી
સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ?

ચાળો નૃત્ય
હુડા રાસ
રૂમાલ નૃત્ય
મેરાયો લોકનૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ?

કર્મવીર
અગ્નિવીર
બાલવીર
ક્રાંતિવીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ?

સંયોજક
ક્રિયા વિશેષણ
નામયોગી
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP