Talati Practice MCQ Part - 7
નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો. :
ક્ષમા, ક્વિન્ટલ, કરેણ, ક્રેન, કૌશિક, કર્મ

કરેણ, કર્મ, ક્રેન, કૌશિક, ક્ષમા, ક્વિન્ટલ
કર્મ, કરેણ, ક્રેન, ક્વિન્ટલ, કૌશિક, ક્ષમા
ક્ષમા, ક્વિન્ટલ, કર્મ, કરેણ, કૌશિક, ક્રેન
કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્વિન્ટલ, ક્ષમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
10 છોકરાઓ અથવા 20 છોકરીઓ એક કાર્ય 10 દિવસમાં સમાપ્ત કરી શકે છે. જો હવે 10 છોકરાઓ અને 20 છોકરીઓ સાથે મળીને કાર્ય કરશે તો કેટલા દિવસમાં તેઓ તે કાર્ય સમાપ્ત કરી શકશે ?

Talati Practice MCQ Part - 7
+ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

1 રૂપિયો
1 રૂપિયો 25 પૈસા
1 રૂપિયો 50 પૈસા
75 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેમાંથી કયા રાજ્યમાં Tiger Reserve નથી ?

મિઝોરમ
મણિપુર
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP