સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 6 5 8 7 6 5 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ? 45321 54321 25341 23541 45321 54321 25341 23541 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 169 160 39 40 169 160 39 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે ? 6 2 4 8 6 2 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 4 8 9 81 4 8 9 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.197 નું ઘનમૂળ ___ છે. 13 0.13 0.013 1.3 13 0.13 0.013 1.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP