સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ?

252 Sec.
36,288 Sec.
504 Sec.
6,048 Sec.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક શાળાના ખેલાડીઓ પૈકી બાસ્કેટ બોલ, હોકી અને ક્રિકેટ ટીમમાં 20 ખેલાડી છે. બાસ્કેટ બોલ અને હોકી રમતા 12 ખેલાડી છે. હોકી અને ક્રિકેટ રમતા 11 ખેલાડી છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલ રમતા 10 ખેલાડી છે. 5 ખેલાડી ત્રણેય રમત રમે છે. તો કુલ ખેલાડી કેટલા ?

33
32
30
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે.

2521
7570
2519
7561

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક દશકના અંક ક૨તા ત્રણ ગણો છે. અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે. તો મૂળ સંખ્યા શોધો.

13
39
26
62

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જુની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો તે સંખ્યા શોધો.

72
27
73
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP