કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટેના રોહિણી આયોગને 31 જાન્યુઆરી, 2023 સુધીનું 13મી વખત વિસ્તરણ અપાયું છે. રોહિણી આયોગનું ગઠન ક્યારે થયું હતું ?

2015
2017
2018
2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ?

સૂર્યા
પ્રભાસ
અજય દેવગણ
સૂર્યા અને અજય દેવગણ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP