કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય વાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ સર્વાઈકલ કેન્સર માટે ભારતની પ્રથમ કવાડ્રિલેન્ટ હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (qHPV)નું ઉત્પાદન કરશે ? સિપ્લા ડૉ.રેડ્ડીઝ ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સિપ્લા ડૉ.રેડ્ડીઝ ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શાંતિ ફોરમ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? અમેરિકા જાપાન ચીન ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ચીન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિકસ ડાયનામિક રેન્ડમ એકસેસ મેમરી (DRAM) ચિપ વિકસિત કરી ? સેમસંગ એપલ IBM Intel સેમસંગ એપલ IBM Intel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? આપેલ બંને ONDC NABARD એક પણ નહીં આપેલ બંને ONDC NABARD એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP