કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? NABARD ONDC એક પણ નહીં આપેલ બંને NABARD ONDC એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વના સૌથી મોટા ઈનોવેશન કેમ્પસ T-હબ 2.0નું ઉદ્ઘાટન ક્યા કરાયું ? બેંગલુરુ વિશાખાપટ્ટનમ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ સર્વાઈકલ કેન્સર માટે ભારતની પ્રથમ કવાડ્રિલેન્ટ હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (qHPV)નું ઉત્પાદન કરશે ? ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડ્ડીઝ સિપ્લા ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડ્ડીઝ સિપ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ઑટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર'ની પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું ? AAI ISRO DRDO DGCA AAI ISRO DRDO DGCA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? IMF ADB વર્લ્ડ બેંક AIIB IMF ADB વર્લ્ડ બેંક AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકે વ્હોટ્સએપ બેકિંગ સેવાઓ શરૂ કરી ? સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ બરોડા SBI ICICI સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ બરોડા SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP