કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ?

ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
સ્વીડન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

જ્યોતિરાદિત્ય સિંધિયા
અનુરાગ ઠાકુર
સ્મૃતિ ઈરાની
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP