કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી ફર્મે નાના શહેરોના ઉદ્યમિઓ માટે સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયાની ઘોષણા કરી ? ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા IBM ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રામાયણ માસમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ? પ્રભાસ સૂર્યા અને અજય દેવગણ બંને અજય દેવગણ સૂર્યા પ્રભાસ સૂર્યા અને અજય દેવગણ બંને અજય દેવગણ સૂર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 10 અબજ 1 અબજ 10 લાખ 50 લાખ 10 અબજ 1 અબજ 10 લાખ 50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 8મી 8મી 5મી 7મી 8મી 8મી 5મી 7મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ક્યા એરપોર્ટને દેશનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ એરપોર્ટ બનાવશે ? લેહ એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ દીવ એરપોર્ટ જયપુર એરપોર્ટ લેહ એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ દીવ એરપોર્ટ જયપુર એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP