સામાન્ય જ્ઞાન (GK) ચલણી નોટોના ગુનાઓ ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ બને છે 153(ક) 498(ક) 304(ક) 489(ક) 153(ક) 498(ક) 304(ક) 489(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ? ભારત - ઈઝરાયલ ભારત - સોવિયત યુનિયન ભારત - યુ.એસ.એ. ભારત - ચીન ભારત - ઈઝરાયલ ભારત - સોવિયત યુનિયન ભારત - યુ.એસ.એ. ભારત - ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં નવું નામ કોને ન મળ્યું ? બોમ્બે કલકત્તા અમદાવાદ મદ્રાસ બોમ્બે કલકત્તા અમદાવાદ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢની મુલાકાત બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? મગધ કલિંગ ઉજ્જૈન પાટણ મગધ કલિંગ ઉજ્જૈન પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એચ.આઇ.વી એલીસા સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એચ.આઇ.વી એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP