ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 37 માત્રા ધરાવતો છંદ છે ? ચોપાઈ ઝૂલણા સવૈયા દોહરો ચોપાઈ ઝૂલણા સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા ખેંચી નાખવા સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા ખેંચી નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો. આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? ત્રિકલ્પ રણદ્વીપ અખાત દ્વીપકલ્પ ત્રિકલ્પ રણદ્વીપ અખાત દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાના પ્રકારો કેટલાં છે ? સાત છ ચાર પાંચ સાત છ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિજોડાણ સાચું ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ન આસ્તિક = નાસ્તિક વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ન ઈતિ = નેતિ ન આસ્તિક = નાસ્તિક વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ન ઈતિ = નેતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP