GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.

17 અને 20
24 અને 13
15 અને 22
16 અને 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જ્યારે વેચનાર કિંમતમાં હેરફેર કરે છે, ત્યારે તે ___ તરીકે ઓળખાય છે.

અયોગ્ય વેપાર પદ્ધતિઓ
પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ
આપેલ પૈકી એક પણ નહીં
ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય.

અયોગ્ય પ્રભાવ
બળજબરી
ગેરઉપયોગ
છેતરપિંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP