Talati Practice MCQ Part - 7 આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ? હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ જવાહરલાલ નેહરુ એવોર્ડ ચૌધરી ચરણસિંહ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ જવાહરલાલ નેહરુ એવોર્ડ ચૌધરી ચરણસિંહ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 1881 : 1961 : 6009 : ___ 1691 6119 1619 6991 1691 6119 1619 6991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કોનો GSM પ્રકારની વાયરલેસ ટેકનોલૉજીમાં સમાવેશ થતો નથી ? DSL LTE EDGE EDGE અને LTE DSL LTE EDGE EDGE અને LTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'હેડર' શબ્દ ___ રમત સાથે સંકળાયેલો છે. બેડમિન્ટન વોલીબોલ ટેનિસ ફૂટબોલ બેડમિન્ટન વોલીબોલ ટેનિસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ? ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તલાટી કમ મંત્રી ડી.ડી.ઓ. ટી.ડી.ઓ. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તલાટી કમ મંત્રી ડી.ડી.ઓ. ટી.ડી.ઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તમાકુના પાક માટે કઈ જમીન ઉપયોગી છે ? કાંપની જમીન લોએસ બેસર આલ્કલાઈન જમીન લેટેરાઈડ જમીન કાંપની જમીન લોએસ બેસર આલ્કલાઈન જમીન લેટેરાઈડ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP