Talati Practice MCQ Part - 7
કાલાદાન પ્રોજેક્ટ ક્યા બે દેશોની સહિયારી પરિયોજના છે ?

ભારત-ભૂટાન
ભારત-બાંગ્લાદેશ
ભારત-નેપાળ
ભારત- મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

અનુ. 243 (E)
અનુ. 243 (G)
અનુ. 243 (F)
અનુ. 243 (H)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP