Talati Practice MCQ Part - 7
નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ?

આંક, ખેતર, સોનું, પ્રેત
આંક, માનવી, નોટ, ખેતર
ખેતર, પ્રેત, આંક, માનવી
ખેતર, નોટ, પ્રેત, સોનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
સત્યેન્દ્રનાથ બોઝ
વીર સાવરકર
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ?

વિજાપુર
ખેડા
હિંમતનગર
ઓખા (દ્વારકા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP