Talati Practice MCQ Part - 7
શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરોનો ક્રમ શોધો.

ક, ટ, ત, ચ
ડ, ટી, ઠૌ, ઢા
ક, ર, મ, ત
કા, ખુ, ઘૂ, ભૈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કપૂરિયાં શબ્દ માટે નીચેનામાંથી ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ?

કપૂર સળગાવતાં આવતી સુગંધ
કાચી કેરીનાં લાંબાં ચીરિયા
કપૂરમાંથી બનાવેલી ગોટી
કપૂરની રાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે ?

રંગપુર
ધોળાવીરા
લોથલ
સૂરકોટડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP