Loading [Contrib]/a11y/accessibility-menu.js
સાદું રૂપ અને બીજગણિત
એક સંખ્યામાં 12 ઉમેરી 13 વડે ભાગીએ અથવા તેજ સંખ્યામાંથી 12 બાદ કરી 7 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે. તે સંખ્યા શોધો.
સાદું રૂપ અને બીજગણિત
એક કલબમાં 3/10 સભ્યો ફક્ત પાના ૨મે છે. 4/10 સભ્યો ફકત કેરમ ૨મે છે. 60 સભ્યો બંને રમતો ૨મે છે. 15 સભ્યો એક પણ રમત રમતા નથી. તો સભ્યોની સંખ્યા શોધો.
સાદું રૂપ અને બીજગણિત
Kx² - 4x - 4 = 0 નો વિવેચક 64 હોય, તો k = ___