કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ?

એક પણ નહીં
ONDC
આપેલ બંને
NABARD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
10મી વર્લ્ડ પીસ ફોરમ (વિશ્વ શાંતિ મંચ)નું આયોજન ક્યા કરાયું હતું ?

બીજિંગ (ચીન)
ઢાકા (બાંગ્લાદેશ)
શાંઘાઈ (ચીન)
ટોક્યો (જાપાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ?

નવી દિલ્હી
અમદાવાદ
શ્રીનગર
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

DM જયરત્ને
રાનિલ વિક્રમસિંઘે
રત્નાસિરી વિક્રમાનાયકે
ચંદ્રિકા કુમારતુંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP