Talati Practice MCQ Part - 8 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લુંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અંત્યોદય યોજના અન્નપુર્ણા આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપુર્ણા આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી આણંદ જબલપુર ઝાંસી નવસારી આણંદ જબલપુર ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I keep a ___ Hung on the wall of my bed-room. calendur calender calendar calander calendur calender calendar calander ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ? વિષમ સમ ભારે હલકુ વિષમ સમ ભારે હલકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર હું પણાનો ભાર-સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા દુઃખનો પોકાર-આર્તનાદ ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર હું પણાનો ભાર-સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા દુઃખનો પોકાર-આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP