Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

મહેરગઢ
કાલીબંગન
આમરી
કોટદિજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

A એ Lનો પિતા છે.
B અને C પતિ-પત્ની છે.
L એ Bનો દીકરો છે.
M એ Aનો ભાઈ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર
એલ.એમ. સિંઘવી
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાકયમાં મુખ્ય કર્મ ક્યું છે ?

શીખવ્યું
વિધાર્થીને
મેડમે
અંગ્રેજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ?

હિમાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
સિક્કિમ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP