Talati Practice MCQ Part - 8 ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી તમામ Material Noun હોય તે વિકલ્પ લખો. Gold, Petrol, Fan Oil, Gold, Milk Kindness, Water, Cloth Sugar, River, Surat Gold, Petrol, Fan Oil, Gold, Milk Kindness, Water, Cloth Sugar, River, Surat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સૂર પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગીત ગાવું આનાકાની કરવી હામાં હા કહેવી સંગીત વગાડવું ગીત ગાવું આનાકાની કરવી હામાં હા કહેવી સંગીત વગાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 10 20 15 5 10 20 15 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP