Talati Practice MCQ Part - 8 ઉડતી ખિસકોલી ભારતના કયા નેશનલ પાર્કની વિશેષતા છે ? પાપીકોન્ડા ગોલેથા નામદફા ઈન્દીરા ગાંધી પાપીકોન્ડા ગોલેથા નામદફા ઈન્દીરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.નરસિંહ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ? ભારે વિષમ હલકુ સમ ભારે વિષમ હલકુ સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ? વોટસન અને આર્થર વોટસન અને ક્રિક બેટીંગ અને બેસ્ટ રેનેલિનક વોટસન અને આર્થર વોટસન અને ક્રિક બેટીંગ અને બેસ્ટ રેનેલિનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP