Talati Practice MCQ Part - 8 ભારતમાં સનદી સેવાઓનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ? વોરન હેસ્ટિંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી રીબર્ટ ક્લાઈવ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી રીબર્ટ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તબદીર’ શબ્દનો અર્થ શો થાય ? તકદીર યુક્તિ તસ્વીર મુક્તિ તકદીર યુક્તિ તસ્વીર મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ? ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? રૂ. 20 રૂ. 30 રૂ. 50 રૂ. 10 રૂ. 20 રૂ. 30 રૂ. 50 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ? દાહોદ અમીરગઢ વિજયનગર ધરમપુર દાહોદ અમીરગઢ વિજયનગર ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરતA) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP