ભૌતિક વિજ્ઞાન (Physics) 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો. 2.04 N 2.000 N 2 N 2.0 N 2.04 N 2.000 N 2 N 2.0 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.875 +2.41 = ....... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો.) 4.3 4.28 4.29 4.285 4.3 4.28 4.29 4.285 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પાર્સેક એ કોનો એકમ છે ? વેગ અંતર ખૂણો (સમતલકોણ) સમય વેગ અંતર ખૂણો (સમતલકોણ) સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો A, B અને C એ જુદા જુદા પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ હોય, તો નીચેનામાંથી કયું જોડાણ યોગ્ય (સાચું) છે ? AB + C AB/C (A+B)C A-B / C AB + C AB/C (A+B)C A-B / C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L¹T-2 M¹L²T-2 M¹L-2T-2 M²L²T-2 M¹L¹T-2 M¹L²T-2 M¹L-2T-2 M²L²T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ESRનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP