Talati Practice MCQ Part - 8 હું વર્ગમાં ભણાવું છું - વાક્યમાં કર્મ ઓળખાવો. હું છું ભણાવું વર્ગ હું છું ભણાવું વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? કંકુ તાનારીરી ઝેર તો પીધા છે જાણી જાણી ભવની ભવાઈ કંકુ તાનારીરી ઝેર તો પીધા છે જાણી જાણી ભવની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ? શ્વાસ કેન્સર તૃષા રોગ રક્તપિત્ત શ્વાસ કેન્સર તૃષા રોગ રક્તપિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? સુરેશ જોષી ચંદ્રકાંત શેઠ ધ્રુવ ભટ્ટ પ્રવીણ દરજી સુરેશ જોષી ચંદ્રકાંત શેઠ ધ્રુવ ભટ્ટ પ્રવીણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘હાટ’ - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બજાર હાથ બદલો સાથે બજાર હાથ બદલો સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP