Talati Practice MCQ Part - 8 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન વત્સ, વત્તા, વિદ્વાન, વિદ્રોહ વત્સ, વિદ્રોહ, વિદ્વાન, વત્તા વત્તા, વત્સ, વિદ્વાન, વિદ્રોહ વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન વત્સ, વત્તા, વિદ્વાન, વિદ્રોહ વત્સ, વિદ્રોહ, વિદ્વાન, વત્તા વત્તા, વત્સ, વિદ્વાન, વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ? તાપી સરસ્વતી મહી નર્મદા તાપી સરસ્વતી મહી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાના ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? મુદ્રા બેન્ક યોજના અટલ યોજના સ્ટેન્ડઅપ ઇન્ડિયા પ્રધાનમંત્રી જનધન યોજના મુદ્રા બેન્ક યોજના અટલ યોજના સ્ટેન્ડઅપ ઇન્ડિયા પ્રધાનમંત્રી જનધન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સીતા રામ - રેખાંકિત શબ્દ શું છે ? મધ્યમપદ વિગ્રહ પૂર્વપદ ઉતરપદ મધ્યમપદ વિગ્રહ પૂર્વપદ ઉતરપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીને બાળપણમાં ‘રામ' નામનો મંત્ર કોણે આપ્યો હતો ? રંભા લીલા કૈલાસ ચંપા રંભા લીલા કૈલાસ ચંપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP