Talati Practice MCQ Part - 8
ક્યો ભાગ અગ્રમગજનો નથી ?

ધ્રાણપિંડ
થેલામસ
ચતુષ્કકાય
હાઈપોથેલામસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ?

વડ
સાલ
શીમળો
સાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તારીખ-ઈ-ફિરોઝશાહી
બાબરનામા
આયને-અકબરી
તવારીખ-એ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP