Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ખેડૂતો મહુડાં વીણી લે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે. તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ? પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ? રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કનૈયાલાલ મુનશી રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ? સુરત - 2007 અમદાવાદ - 1962 જામનગર - 1967 અમદાવાદ - 1949 સુરત - 2007 અમદાવાદ - 1962 જામનગર - 1967 અમદાવાદ - 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ? ટોળું ટોળાં ટોળી ટોળકી ટોળું ટોળાં ટોળી ટોળકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP