કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 17 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ 15 જુલાઈ 17 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 54 62 52 58 54 62 52 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 10મી વર્લ્ડ પીસ ફોરમ (વિશ્વ શાંતિ મંચ)નું આયોજન ક્યા કરાયું હતું ? ઢાકા (બાંગ્લાદેશ) બીજિંગ (ચીન) શાંઘાઈ (ચીન) ટોક્યો (જાપાન) ઢાકા (બાંગ્લાદેશ) બીજિંગ (ચીન) શાંઘાઈ (ચીન) ટોક્યો (જાપાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ? સાહિત્ય અકાદમી TRIFED એક પણ નહીં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) સાહિત્ય અકાદમી TRIFED એક પણ નહીં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું તેના પ્રકારનું પ્રથમ બ્રેન હેલ્થ કિલનિક ક્યા શરૂ કરાયું ? મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ પુણે મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા રાજ્યને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ પુરસ્કાર એનાયત કરાયો ? ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP