Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-48ક
અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને પાંચમા ધોરણમાં કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળતી હતી ?

દસ રૂપિયા
બે રૂપિયા
ચાર રૂપિયા
બાર રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો.

39 વર્ષ
49 વર્ષ
19 વર્ષ
29 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

ચૂંદડી
જયાજયંત
વિશ્વગીતા
ચિત્રદર્શનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ?

750
900
500
600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP