Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ?

તમિલનાડુ
કર્ણાટક
કેરળ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મુખ્યમંત્રી કહે તો
મંત્રીમંડલના હિતમાં
વિપક્ષના નેતા વિનંતી કરે તો
સરખા મત થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP