Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ઉછંગ સલિલ ખોબા ઉદક ઉછંગ સલિલ ખોબા ઉદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? મીરાદાતાર ભડિયાદ હાજીપીર દાતાર મીરાદાતાર ભડિયાદ હાજીપીર દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતમાં વિભાગીય હિસાબનીશે ક્યા પ્રકારની કામગીરી કરવાની રહે છે ? જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા અહીં દર્શાવેલ ત્રણેય જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? આળ- આબરૂ આકાંક્ષા - ઈચ્છા આખું- સમસ્ત આકરું-ઉગ્ર આળ- આબરૂ આકાંક્ષા - ઈચ્છા આખું- સમસ્ત આકરું-ઉગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ? પૃથુ રાજા મનુ ઋષિ ભાર્ગવ મુનિ પોરસ પૃથુ રાજા મનુ ઋષિ ભાર્ગવ મુનિ પોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશેષણ લખો : તેને કડક ચા પસંદ છે. ચા તેને કડક પસંદ ચા તેને કડક પસંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP