Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકભારતી લોકઅમૃત લોકવિચાર મંચ લોકવાણી લોકભારતી લોકઅમૃત લોકવિચાર મંચ લોકવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6 કલાક 20 મિનિટે બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે ? 60° 70° 75° 65° 60° 70° 75° 65° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? રોમન મુઘલ ઈન્ડો-આર્યન ચાલુક્ય રોમન મુઘલ ઈન્ડો-આર્યન ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો. ગદ્ય + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દંપતી - શબ્દનો સમાસ જણાવો. સમાહાર સમુચ્ય વિગ્રહ વૈકલ્પિક સમાહાર સમુચ્ય વિગ્રહ વૈકલ્પિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP