કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કેટલા વાઘના મૃત્યુ થયા ? 521 251 329 351 521 251 329 351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ખારચી મહોત્સવ શરૂ થયો ? રાજસ્થાન ત્રિપુરા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ત્રિપુરા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ (International Day of Parliamentarism) ક્યારે મનાવાય છે ? 25 જૂન 10 જૂલાઈ 5 જૂલાઈ 30 જૂન 25 જૂન 10 જૂલાઈ 5 જૂલાઈ 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) બર્મિંઘમ (UK) ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક કોણ રહેશે ? પી.વી.સિંધુ રવિ દહિયા નીરજ ચોપડા મીરાબાઈ ચાનુ પી.વી.સિંધુ રવિ દહિયા નીરજ ચોપડા મીરાબાઈ ચાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં દેવધરમાં નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઝારખંડ બિહાર ઓડિશા મિઝોરમ ઝારખંડ બિહાર ઓડિશા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘પરીક્ષા સંગમ’ નામક પોર્ટલ લૉન્ચ કર્યું ? CBSE GHSEB GTU GSEB CBSE GHSEB GTU GSEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP