Talati Practice MCQ Part - 8 ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે ? રૂ. 75 હજાર રૂ. 1.00 લાખ રૂ. 2.00 લાખ રૂ. 1.50 લાખ રૂ. 75 હજાર રૂ. 1.00 લાખ રૂ. 2.00 લાખ રૂ. 1.50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ? બિહાર ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 He was ___ Napoleon of his age. none an the a none an the a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. કુપોષણના દુષણને દુર કરવું આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. કુપોષણના દુષણને દુર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP