Talati Practice MCQ Part - 8 ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો - પંકિતમાં અલંકાર કયો છે ? ઉત્પ્રેક્ષા અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3 કલાક 20 મિનિટ 3 2/5 કલાક 2/10 કલાક 3 3/10 કલાક 3 કલાક 20 મિનિટ 3 2/5 કલાક 2/10 કલાક 3 3/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ગીર સોમનાથ પોરબંદર ભાવનગર રાજકોટ ગીર સોમનાથ પોરબંદર ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? આઈઝોલ દિસપુર માસીનરામ કામેટ આઈઝોલ દિસપુર માસીનરામ કામેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP